દરેક પ્રવૃત્તિ, દરેક ફોટો
અત્યાર સુધી 29 પ્રવૃત્તિઓ: શું થવાનું છે અને શું થઈ ગયું.

આ સીઝનનું આયોજન
આયોજનમાંસપ્ટેમ્બર 2026: શાળાઓ અને ગામોમાં 10 પ્રવૃત્તિઓ, તેમાંથી 6 IP Lab સાથે
- પાણી
- ઇનોવેશન
- પર્યાવરણ
- વિચાર અને બ્રાન્ડ
- શિક્ષકો
1-7 સપ્ટે
8-14 સપ્ટે
- 10 સપ્ટેમારા ગામની સમસ્યા - મારું Innovationવિદ્યાર્થીઓ/ગામજનો પાસેથી સ્થાનિક સમસ્યાઓ શોધવી અને solution ideas મેળવવાIP Lab
- 12 સપ્ટેJugaad થી Innovationવેસ્ટ વસ્તુ અથવા ઓછા ખર્ચ વાળા મટીરીયલમાંથીIP Lab
- 13 સપ્ટેTeacher Science Toolkit10 શાળાના શિક્ષકોને 10 નવીન પ્રયોગ કરાવી, તેમની શાળામાં કરાવી શકે તે માટે આયોજન
15-21 સપ્ટે
22-30 સપ્ટે
- 23 સપ્ટેOzone to Our VillageUV, air pollution, trees, environment demonstrations
- 24 સપ્ટે - 30 સપ્ટેZero Waste School Challenge7 દિવસ waste measurement અને reduction challenge
- આશરે 25 સપ્ટેરાષ્ટ્રીય બાળ વિજ્ઞાન કોંગ્રેસ (NCSC) - જિલ્લા કક્ષાNCSC - District Level
- 28 સપ્ટેProtect Your Idea - IP AwarenessPatent, Design, Trademark, Copyright, GIIP Lab
- 30 સપ્ટેMy Village - Science Villageપાણી, કચરો, ઊર્જા, ખેતી ના science stationsIP Lab
સપ્ટેમ્બર 2026 માટેના કેન્દ્રના પોતાના આયોજનમાંથી. કેન્દ્ર જણાવે નહીં કે પ્રવૃત્તિ થઈ ગઈ, ત્યાં સુધી દરેક પર “આયોજનમાં” લખેલું રહેશે.
2025
2023
તારીખો હજી નક્કી નથી
















